નમસ્તે!! ઘણાં લાંબા સમયે આપને ફરી એક વાર આ બ્લોગનં માધ્યમથી મળવા આવ્યો છું આ વખતે થોડી તસ્વિરો સાથે લાવ્યો છું. ગુજરાતમાં બે અભૂતપૂર્વ કાર્યક્ર્મો એક સાથે યોજાઇ રહ્યા છે તેની વાત કરવી છે આજે એક છે “વાંચે ગુજરાત” અને 2 “ખેલ મહાકુંભ” મારાં કલસ્ટર ઢસગામ હેઠળની દસ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમો ખુબજ સારાં રહયાં છે તો ચાલો માણીએ તેમની એક ઝલક કેમેરાની આંખે અને વિચારોની પાંખે!!!!















અભિપ્રાય