મુકેશનું મનોમંથન

બસ વિચારોને વિસ્તારવાનો એક શુભ પ્રયત્ન.. આશા છે કે આપ સહુને ગમશે જ….

“વાંચે ગુજરાત” અને “ખેલ મહાકુંભ” ડિસેમ્બર 15, 2010

Filed under: Uncategorized — simplyyyystupid @ 4:56 પી એમ(pm)

નમસ્તે!! ઘણાં લાંબા સમયે આપને ફરી એક વાર આ બ્લોગનં માધ્યમથી મળવા આવ્યો છું આ વખતે થોડી તસ્વિરો સાથે લાવ્યો છું. ગુજરાતમાં બે અભૂતપૂર્વ કાર્યક્ર્મો એક સાથે યોજાઇ રહ્યા છે તેની વાત કરવી છે આજે એક છે “વાંચે ગુજરાત” અને 2 “ખેલ મહાકુંભ” મારાં કલસ્ટર ઢસગામ હેઠળની દસ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમો ખુબજ સારાં રહયાં છે તો ચાલો માણીએ તેમની એક ઝલક કેમેરાની આંખે અને વિચારોની પાંખે!!!!

Advertisements
 

2 Responses to ““વાંચે ગુજરાત” અને “ખેલ મહાકુંભ””

  1. સુન્દર તસ્વીરો.
    ખેલ મહાકુંભ ખરેખર એક સ્તુત્ય અભિગમ છે. આવડા મોટા દેશને નડી રહેલો સારા ખેલાડીઓનો દુકાળ એ જ રીતે દૂર થઇ શક્શે.

  2. આશા રાખીએ કે મોદીકાકા ના આ પ્રયાસ થી ગુજરાત માંથી ભારત ને “સુવર્ણ પદક” અપાવી શકે તેવા ખેલાડી મળશે.
    http://www.sthitpragnaa.wordpress.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s