મુકેશનું મનોમંથન

બસ વિચારોને વિસ્તારવાનો એક શુભ પ્રયત્ન.. આશા છે કે આપ સહુને ગમશે જ….

મારો પરિચય ઓગસ્ટ 16, 2010

નામ મુકેશકુમાર સોજિત્રા……. મારાં આ નાનકડાં એવા વિચારોનાં વ્રુંદાવનમાં આપ સૌનું સ્વાગત છે.. અહિ મારાં વિચારોને રજું કરતાં હું ખુબજ આનંદ અને હર્ષની લાગણી અનુભવુ છું….. હું સીઆરસી કો. ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું અને કહેવાય છે કે દરેક માણસને કોઇક ને કોઇક “વા” હોય જ કોઇક ને પૈસા નો “વા” કોઇને રખડ”વા” તો કોઇને બોલ”વા” અમુક ને વળી ટોક”વા” નો “વા”હોય એમ મને પણ હવે છેલ્લે છેલ્લે આ લખ”વા” નો “વા” થયો છે….

Advertisements
 

16 Responses to “મારો પરિચય”

  • ભાઇ શ્રી વિનયભાઇ તમારો આભાર ગુજરાતી બ્લોગવિશ્વ્માં મને સમાવવાં બદલ આભાર મને બ્લોગ બાબતમાં ઉપયોગી જો કોઇ માહિતિ હોય તે જણાવશો તો આનંદ થશે.. ફરી એક વાર આભાર આવજો મળતાં રહેજો!!!!

 1. Rupen patel Says:

  મુકેશકુમાર આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  મુકેશકુમાર આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  • ભાઇ શ્રી રુપેનભાઈ તમારો આભાર માનતાં પહેલાં તમને હાર્દિક અભિનંદન આપવા છે કે તમે ગુજરાતનાં બ્લોગજગતને એક તાંતણે બાંધ્યું બાકી આની પહેલાં નેટ પર ગુજરાતી બ્લોગ અને સાઇટ શોધવી એટલે મોઢે ફિણ આવી જતાં તમે ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી બ્લોગરો માટે ખુબજ સરસ કામ કર્યું છે.. હવે તમારો આભાર એટલા માટે કે તમે મારાં બ્લોગને તમારાં બ્લોગ એગ્રિગેટરમાં સામેલ કર્યો છે…. જો કોઇ ટિપ્સ કે સલાહ સુચન આપશો તો ખરેખર ગમશે… મળતાં રહેજો!!! ફરી એક વાર અભિનંદન સાથે આભાર!!!

  • નમસ્કાર વિજયભાઇ!!! તમારો આભાર મે તમારી બ્લોગરો માટેની આચારસંહિતા વાંચી. ઘણું જાણવાં મળ્યું. જાણવા જેવું લખતાં રહેજો માર્ગદર્શન આપતાં રહેજો!! ફરીવાર આપનો આભાર!!!

 2. i am really happy 2 know dat you are a teacher…

  keep writing..

 3. મુકેશભાઇ આપને સારો એવો પ્રય્તન કરીયો ખુબ સરસ બ્લોગ બનાવીયો છે. ખાસ તો ટીચર
  અને ચીટર ખુબ સારુ એવુ લખેલ છે. ખુબ ખુબ અભિનંદન….

 4. Chirag Says:

  શિક્ષકનું સ્વાગત. તમારા અનુભવો અને નવી પેઢી માટે સુધારણાના પ્રયત્નો જણાવશો.

  સોજીત્રા – ગામનું નામ અટક તરીકે?

 5. rahulpanchal Says:

  sojitra saheb,

  khub saras.
  aa rite tamara vicharo thi sikshak ne takor karta raho.
  ha pan pela tamara thi saruat karso..
  vicharo ni aap-le karta raheso
  by:-
  http://r-panchal.blogspot.com

 6. becharaji Says:

  good work in modern time and very pround your thnking and foreward to again,thank you.

 7. Mia Tenapsol Says:

  થ ડા જ સ ય ા એ સ સ જા ન જ ઊ ચા ળવ લ .

 8. સારૂં તમારો વા બધાને કામ લાગશે

 9. jjkishor Says:

  અભિનંદન અને સ્વાગત.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s